રમત-ગમત (Sports)
‘ડ્રીબલ’ શબ્દ હોકી સિવાય કઈ રમતમાં વપરાય છે ?

ફૂટબોલ અને ટેનિસ
ફૂટબોલ અને ક્રિકેટ
બાસ્કેટબોલ અને ફૂટબોલ
બાસ્કેટબોલ અને ખોખો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

રમત-ગમત (Sports)
ભારતના ક્રિકેટના ઓપનીંગ ટેસ્ટ ખેલાડી વિજય મર્ચન્ટની મૂળ અટક શું હતી ?

ભાટિયા
આચાર્ય
ઠાકરસી
દેસાઈ

ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP

રમત-ગમત (Sports)
સૌથી મોટા મેદાનની જરૂર ___ રમતને પડે છે.

ક્રિકેટ
હેન્ડબોલ
ફૂટબોલ
પોલો

ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP