રમત-ગમત (Sports) નીચેનામાંથી કોણ નિશાનેબાજની સ્પર્ધા સાથે સંકળાયેલા છે ? સાનિયા નેહવાલ અંજલી ભાગવત સાનિયા મિર્ઝા કિરણ શેખાવત સાનિયા નેહવાલ અંજલી ભાગવત સાનિયા મિર્ઝા કિરણ શેખાવત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
રમત-ગમત (Sports) ક્રિકેટના ઈતિહાસમાં આંતરરાષ્ટ્રીય ક્રિકેટની પ્રથમ ટેસ્ટ મેચ ક્યારે અને કયા દેશ વચ્ચે રમાઈ હતી ? 1879 ઓસ્ટ્રેલિયા - દક્ષિણ આફ્રિકા 1880 ઇંગ્લેન્ડ - વેસ્ટ ઈન્ડિઝ 1877 ઓસ્ટ્રેલિયા - ઇંગ્લેન્ડ 1879 ઓસ્ટ્રેલિયા - ન્યૂઝીલેન્ડ 1879 ઓસ્ટ્રેલિયા - દક્ષિણ આફ્રિકા 1880 ઇંગ્લેન્ડ - વેસ્ટ ઈન્ડિઝ 1877 ઓસ્ટ્રેલિયા - ઇંગ્લેન્ડ 1879 ઓસ્ટ્રેલિયા - ન્યૂઝીલેન્ડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
રમત-ગમત (Sports) લન્ડન ઓલમ્પિક -2012માં ભારતને કુલ કેટલા મેડલ મળ્યા છે ? 3 6 5 4 3 6 5 4 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
રમત-ગમત (Sports) ભારતના ક્રિકેટ ખેલાડી સચિન તેંડુલકરે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં કયા દેશ સામે 100મી સદી નોંધાવી હતી ? શ્રીલંકા પાકિસ્તાન બાંગ્લાદેશ ઓસ્ટ્રેલિયા શ્રીલંકા પાકિસ્તાન બાંગ્લાદેશ ઓસ્ટ્રેલિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
રમત-ગમત (Sports) સુશીલકુમાર કઈ રમત સાથે સંકળાયેલા છે ? બેડમિન્ટન સ્વિમિંગ કુસ્તી વેઈટલીફટીંગ બેડમિન્ટન સ્વિમિંગ કુસ્તી વેઈટલીફટીંગ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP