રમત-ગમત (Sports)
2017ની રણજી ટ્રોફી ક્રિકેટ મેચમાં ગુજરાતની ટીમના સમિત ગોહિલ દ્વારા શાનદાર 359 રન ફટકારવામાં આવ્યા. આ ખેલાડી કયા શહેરનો નિવાસી છે ?

રાજકોટ
સુરત
આણંદ
નવસારી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

રમત-ગમત (Sports)
રિયો પેરાઓલમ્પિકમાં ભાલાફેંકમાં સુવર્ણ ચંદ્રક વિજેતા કોણ છે ?

પી.વી.સિંધુ
દેવેન્દ્ર જાજરીયા
સાક્ષી મલિક
સુનિલ કુમાર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP