સબ ઓડીટર (Sub Auditor) (13-9-2015) MS Excelમાં માહિતીને ચઢતા અને ઊતરતા ક્રમમાં ગોઠવવા માટેનો Sort વિકલ્પ કયા મેનૂમાં જોવા મળે છે ? Data Sort File Tools Data Sort File Tools ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ ઓડીટર (Sub Auditor) (13-9-2015) ભારતીય રિઝર્વ બેંકના હાલના ગવર્નરનું નામ જણાવો. ડૉ. ડી. સુબ્બારાવ ડૉ. વી. વી. રેડ્ડી ડૉ. બિમલ જલન ડૉ. રઘુરામ રાજન ડૉ. ડી. સુબ્બારાવ ડૉ. વી. વી. રેડ્ડી ડૉ. બિમલ જલન ડૉ. રઘુરામ રાજન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ ઓડીટર (Sub Auditor) (13-9-2015) ભારતના સૌપ્રથમ કોમ્પ્ટ્રોલર અને ઓડીટર જનરલ કોણ હતા ? એ. કે. રોય એ. કે. ચંદ્રા એસ. રંગનાથન વી. નરહરિ રાવ એ. કે. રોય એ. કે. ચંદ્રા એસ. રંગનાથન વી. નરહરિ રાવ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ ઓડીટર (Sub Auditor) (13-9-2015) અર્થશાસ્ત્ર વિષય માટે સૌ પ્રથમ કઈ ભારતીય વ્યક્તિને નોબેલ પ્રાઈઝ આપવામાં આવ્યું ? સુબ્રમણ્યમ ચંદ્રશેખર હૈદર અલી આમર્ત્ય સેન વેંકટરામન દાસગુપ્તા સુબ્રમણ્યમ ચંદ્રશેખર હૈદર અલી આમર્ત્ય સેન વેંકટરામન દાસગુપ્તા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ ઓડીટર (Sub Auditor) (13-9-2015) ભારતીય રિઝર્વ બેંકનું રાષ્ટ્રીયકરણ કયા વર્ષમાં કરવામાં આવ્યું ? 1953 1949 1957 1952 1953 1949 1957 1952 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP