સબ ઓડીટર (Sub Auditor) (13-9-2015) સતત ઓડીટ ઉપયોગી છે કારણ કે ___1. ઊંડાણપૂર્વકની તપાસ શક્ય બને છે. 2. ઓડિટ કાર્ય ઝડપથી પૂર્ણ કરી શકાય છે.3. ચાલુ વર્ષ દરમિયાન હિસાબી આંકડા બદલી શકાતા નથી.4. આંતરિક તપાસની જરૂર રહેતી નથી. 2 અને 3 સાચા છે. 1 અને 2 સાચા છે. 2 અને 4 સાચા છે. 1, 3 અને 4 સાચા છે. 2 અને 3 સાચા છે. 1 અને 2 સાચા છે. 2 અને 4 સાચા છે. 1, 3 અને 4 સાચા છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ ઓડીટર (Sub Auditor) (13-9-2015) કંપની ઓડિટરને ___ જોવા/મેળવવા/તપાસવાનો હક્ક છે. કંપનીના હિસાબી ચોપડા અને વાઉચર કંપનીના હિસાબી ચોપડા તમામ કાયદાકીય, આંકડાકીય, પડતર, નાણાંકીય હિસાબી ચોપડા અને વાઉચર આપેલ મુજબ કોઈજ નહીં કંપનીના હિસાબી ચોપડા અને વાઉચર કંપનીના હિસાબી ચોપડા તમામ કાયદાકીય, આંકડાકીય, પડતર, નાણાંકીય હિસાબી ચોપડા અને વાઉચર આપેલ મુજબ કોઈજ નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ ઓડીટર (Sub Auditor) (13-9-2015) આંતરીક ઓડીટની નિમણૂક કોણ કરે છે ? સરકાર શેરધારક કાનૂની (કાયદેસર) ઓડીટર સંચાલકો સરકાર શેરધારક કાનૂની (કાયદેસર) ઓડીટર સંચાલકો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ ઓડીટર (Sub Auditor) (13-9-2015) નાણાકીય મિલકતો સિવાયની મિલકતોના વેચાણથી થયેલ લાંબા ગાળાના મુડી નફા પર ___ દરે અને ટૂંકા ગાળાના મુડી નફા પર ___ વેરાની જવાબદારી થશે. આવકવેરાના સામાન્ય, 20%ના દરે 10%ના, 20%ના દરે આવકવેરાના સામાન્ય, 10%ના દરે 20%ના, આવકવેરાના સામાન્ય દરે આવકવેરાના સામાન્ય, 20%ના દરે 10%ના, 20%ના દરે આવકવેરાના સામાન્ય, 10%ના દરે 20%ના, આવકવેરાના સામાન્ય દરે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ ઓડીટર (Sub Auditor) (13-9-2015) ધંધો ચલાવવા દરમિયાન થયેલી ગફલતથી, ભવિષ્યની ખોટ ઓછી કરવા વેપારી કરારને રદ કરવાથી, ધંધાના હિતમાં કોઈ કર્મચારી કે મેનેજિંગ ડિરેક્ટરને છૂટા કરવાથી કે કામના સમય દરમિયાન અકસ્માત થવાથી, ___ ધંધાના ખર્ચ તરીકે બાદ મળશે. ચૂકવેલ અને / અથવા ચૂકવવા પાત્ર થયેલ વળતર ચૂકવેલ વળતર ચૂકવવા પાત્ર થયેલ વળતર અગાઉથી ચુકવેલ વળતર ચૂકવેલ અને / અથવા ચૂકવવા પાત્ર થયેલ વળતર ચૂકવેલ વળતર ચૂકવવા પાત્ર થયેલ વળતર અગાઉથી ચુકવેલ વળતર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP