સબ ઓડીટર (Sub Auditor) (13-9-2015) ફેક્ટરીમાં આગ લાગે ત્યારે સામાયિક શ્રેણીનો કયો ઘટક લાગુ પડશે ? વલણ મોસમી ઘટક ચક્રિય ઘટક અનિયમિત ઘટક વલણ મોસમી ઘટક ચક્રિય ઘટક અનિયમિત ઘટક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ ઓડીટર (Sub Auditor) (13-9-2015) ખાંડની ફેક્ટરીમાં બંધ મોસમમાં કર્મચારીઓની સંખ્યામાં ઘટાડો થાય ત્યારે સામાયિક શ્રેણીનો કયો ઘટક લાગુ પડશે ? વલણ ચક્રિય ઘટક મોસમી ઘટક એકપણ નહીં વલણ ચક્રિય ઘટક મોસમી ઘટક એકપણ નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ ઓડીટર (Sub Auditor) (13-9-2015) જ્યારે માહિતી આવૃત્તિ વિતરણના સ્વરૂપે આપેલી હોય ત્યારે- બહુલક = 3 (મધ્યક) - 2 (મધ્યસ્થ) બહુલક = મધ્યક = મધ્યસ્થ બહુલક = 3 (મધ્યસ્થ) - 2 (મધ્યક) આપેલ તમામ બહુલક = 3 (મધ્યક) - 2 (મધ્યસ્થ) બહુલક = મધ્યક = મધ્યસ્થ બહુલક = 3 (મધ્યસ્થ) - 2 (મધ્યક) આપેલ તમામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ ઓડીટર (Sub Auditor) (13-9-2015) શ્રેણી પૂર્ણ કરો.7, 25, 61, 121, ___ 211 207 189 149 211 207 189 149 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ ઓડીટર (Sub Auditor) (13-9-2015) ચક્રવૃદ્ધિ વ્યાજની રીતે ગણતા કોઈ એક રકમનું 9% લેખે પહેલા વર્ષનું વ્યાજ રૂ. 360 થાય છે, તો બીજા વર્ષનું વ્યાજ રૂ ___ થાય. રૂ. 720.80 રૂ. 752.40 રૂ. 382.40 રૂ. 392.40 રૂ. 720.80 રૂ. 752.40 રૂ. 382.40 રૂ. 392.40 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP