સબ ઓડીટર (Sub Auditor) (13-9-2015) ધંધાનું નફા નુકસાન ખાતું ધંધાનું ___ અને પાકું સરવૈયું ધંધાની ___ દર્શાવે છે. કોઈ ચોક્કસ તારીખનું પરિણામ, કોઈ ચોક્કસ તારીખની આર્થિક સ્થિતિ કોઈ ચોક્કસ સમયગાળાનું પરિણામ, કોઈ ચોક્કસ સમયગાળાની આર્થિક સ્થિતિ કોઈ ચોક્કસ સમયગાળાનું પરિણામ, કોઈ ચોક્કસ તારીખની આર્થિક સ્થિતિ કોઈ ચોક્કસ તારીખની આર્થિક સ્થિતિ, કોઈ ચોક્કસ સમયગાળાનું પરિણામ કોઈ ચોક્કસ તારીખનું પરિણામ, કોઈ ચોક્કસ તારીખની આર્થિક સ્થિતિ કોઈ ચોક્કસ સમયગાળાનું પરિણામ, કોઈ ચોક્કસ સમયગાળાની આર્થિક સ્થિતિ કોઈ ચોક્કસ સમયગાળાનું પરિણામ, કોઈ ચોક્કસ તારીખની આર્થિક સ્થિતિ કોઈ ચોક્કસ તારીખની આર્થિક સ્થિતિ, કોઈ ચોક્કસ સમયગાળાનું પરિણામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ ઓડીટર (Sub Auditor) (13-9-2015) ઉત્પાદિત એકમોની પડતર અને તેના વેચાણની આવક સમાન થાય તો તેને ___ કહેવાય. નફાકારકતાનો આંક ખોટ સમતુટ બિંદુ તૃષ્ટિગુણ નફાકારકતાનો આંક ખોટ સમતુટ બિંદુ તૃષ્ટિગુણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ ઓડીટર (Sub Auditor) (13-9-2015) ઘસારાની રકમ 'ઘસારા ભંડોળ કે જોગવાઈ ખાતે લઈ જવી' તે ___ પદ્ધતિ છે. ઘસારો નોંધવાની એકમાત્ર ઘસારો નોંધવાની શ્રેષ્ઠ ઘસારો ગણવાની શ્રેષ્ઠ ઘસારો નોંધવાની અયોગ્ય ઘસારો નોંધવાની એકમાત્ર ઘસારો નોંધવાની શ્રેષ્ઠ ઘસારો ગણવાની શ્રેષ્ઠ ઘસારો નોંધવાની અયોગ્ય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ ઓડીટર (Sub Auditor) (13-9-2015) ધારો કે કોઈ એક શ્રેણીમાં n અવલોકનો છે, તથા બધાં જ અવલોકનો સરખાં હોય તો - AM > GM > HM AM > HM > GM AM < GM < HM AM = GM = HM AM > GM > HM AM > HM > GM AM < GM < HM AM = GM = HM ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ ઓડીટર (Sub Auditor) (13-9-2015) તેંડુલકર સમિતિના અહેવાલ અનુસાર 2004-05માં ભારતમાં શહેરી વિસ્તારોમાં ગરીબીનું પ્રમાણ કેટલા ટકા હતું ? 37.3 24.8 25.7 42.2 37.3 24.8 25.7 42.2 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP