સબ ઓડીટર (Sub Auditor) (13-9-2015) ગુજરાત સરકારના 'ઈ-મમતા' પ્રોગ્રામનો હેતું શું છે ? મહિલાઓને કમ્પ્યૂટરનું શિક્ષણ આપવું માતા અને બાળ મરણ અટકાવવું સ્ત્રી સશક્તિકરણ બાળ વિવાહ અટકાવવા મહિલાઓને કમ્પ્યૂટરનું શિક્ષણ આપવું માતા અને બાળ મરણ અટકાવવું સ્ત્રી સશક્તિકરણ બાળ વિવાહ અટકાવવા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ ઓડીટર (Sub Auditor) (13-9-2015) ભારતમાં ગણેશોત્સવની શરૂઆત કોણે કરી હતી ? ડૉ. હેડગોવર દયાનંદ સરસ્વતી કનૈયાલાલ મુનશી લોકમાન્ય તિલક ડૉ. હેડગોવર દયાનંદ સરસ્વતી કનૈયાલાલ મુનશી લોકમાન્ય તિલક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ ઓડીટર (Sub Auditor) (13-9-2015) આંગણવાડી કાર્યકર/તેડાગર બહેનોને ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ કોનું બિરુદ આપ્યું છે ? સતી સાવિત્રી નાગબાઈ પાનબાઈ માતા યશોદા સતી સાવિત્રી નાગબાઈ પાનબાઈ માતા યશોદા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ ઓડીટર (Sub Auditor) (13-9-2015) 'નંબર પોર્ટેબિલીટી' સુવિધાથી કયા સાધનના ઉપયોગમાં વધારે સગવડ મળશે ? મોબાઈલ ફોન વાહનનો આરટીઓ નંબર ઈન્કમટેક્સ રિટર્ન ઘરનો ટેલિફોન મોબાઈલ ફોન વાહનનો આરટીઓ નંબર ઈન્કમટેક્સ રિટર્ન ઘરનો ટેલિફોન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ ઓડીટર (Sub Auditor) (13-9-2015) હિમાચલ પ્રદેશ અને જમ્મુ-કાશ્મીરમાં કયા ફળ વિશેષ થાય છે ? દ્રાક્ષ સંતરા સફરજન કેળાં દ્રાક્ષ સંતરા સફરજન કેળાં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP