સબ ઓડીટર (Sub Auditor) (13-9-2015) સામાન્ય રીતે ઓડિટ દ્વારા કરવામાં આવતી નીચેની પ્રવૃત્તિનો યોગ્ય ક્રમ કયો છે ?1. મૂલ્યાંકન 2. વાઉચિંગ3. ચકાસણી 2, 3, 1 3, 1, 2 3, 2, 1 1, 2, 3 2, 3, 1 3, 1, 2 3, 2, 1 1, 2, 3 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ ઓડીટર (Sub Auditor) (13-9-2015) સૌથી વધુ વિશ્વાસપાત્ર વાઉચર કયું છે ? સંસ્થામાં બનાવીને બારોબાર ઓડિટરને મોકલવામાં આવતું વાઉચર સંસ્થા બહાર બનાવવામાં આવતું વાઉચર સંસ્થા બહાર બનાવીને બારોબાર ઓડિટરને મોકલવામાં આવતું વાઉચર સંસ્થામાં બનાવવામાં આવતું વાઉચર સંસ્થામાં બનાવીને બારોબાર ઓડિટરને મોકલવામાં આવતું વાઉચર સંસ્થા બહાર બનાવવામાં આવતું વાઉચર સંસ્થા બહાર બનાવીને બારોબાર ઓડિટરને મોકલવામાં આવતું વાઉચર સંસ્થામાં બનાવવામાં આવતું વાઉચર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ ઓડીટર (Sub Auditor) (13-9-2015) વોટ ઓન એકાઉન્ટ એટલે શું ? હિસાબો મંજૂર કરવા મતદાન કરવું હિસાબો બહુમતીથી પસાર કરવા બજેટ મંજૂર કરાવવું સરકાર દ્વારા બજેટ મંજૂર કરાવવાની નિયત પ્રક્રિયા કર્યા સિવાય વર્ષના ભાગ (3 કે 4 માસ) માટેના ખર્ચના અંદાજો વિધાનસભામાં મંજૂર કરાવવા હિસાબો મંજૂર કરવા મતદાન કરવું હિસાબો બહુમતીથી પસાર કરવા બજેટ મંજૂર કરાવવું સરકાર દ્વારા બજેટ મંજૂર કરાવવાની નિયત પ્રક્રિયા કર્યા સિવાય વર્ષના ભાગ (3 કે 4 માસ) માટેના ખર્ચના અંદાજો વિધાનસભામાં મંજૂર કરાવવા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ ઓડીટર (Sub Auditor) (13-9-2015) રાજ્ય સરકારની સૌથી મોટી આવક કઈ છે ? મનોરંજન કર જમીન મહેસૂલ મોટર વાહન પરનો ટેક્સ વેલ્યુ એડેડ ટેકસ મનોરંજન કર જમીન મહેસૂલ મોટર વાહન પરનો ટેક્સ વેલ્યુ એડેડ ટેકસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ ઓડીટર (Sub Auditor) (13-9-2015) ચાલુ મિલકતો - ચાલુ દેવા = ___ કાયમી મુડી કાર્યશીલ મુડી માલિકીની મુડી રોકાયેલી કુલ મુડી કાયમી મુડી કાર્યશીલ મુડી માલિકીની મુડી રોકાયેલી કુલ મુડી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP