સબ ઓડીટર (Sub Auditor) (13-9-2015) જે કુલ ખર્ચ એકમના પ્રમાણમાં બદલાય છે પરંતુ એકમદીઠ ખર્ચ સ્થિર રહે છે તેને ___ ખર્ચ કહેવાય. મુડી સ્થિર કામગીરી ચલિત મુડી સ્થિર કામગીરી ચલિત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ ઓડીટર (Sub Auditor) (13-9-2015) કંપની શેર પર ડિવિડન્ડ તેની ___ પર ચૂકવે. ચોપડા કિંમત મૂળ કિંમત ભરપાઈ થયેલ રકમ પડતર કિંમત ચોપડા કિંમત મૂળ કિંમત ભરપાઈ થયેલ રકમ પડતર કિંમત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ ઓડીટર (Sub Auditor) (13-9-2015) Do you know under ___ leadership we won freedom ? which who whose whom which who whose whom ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ ઓડીટર (Sub Auditor) (13-9-2015) કયા વ્યવસ્થાતંત્રમાં સત્તા અને જવાબદારીની સોંપણી કાર્ય પ્રમાણે કરવામાં આવે છે ? રૈખિક અવૈધિક સમિતિ કાર્યાનુસાર રૈખિક અવૈધિક સમિતિ કાર્યાનુસાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ ઓડીટર (Sub Auditor) (13-9-2015) પ્રથમ પાંચ પૂર્ણ સંખ્યાઓની સરાસરી ___ 4 3 5 2 4 3 5 2 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP