સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) મુશ્કેલ માર્ગ માટે નો પર્યાયવાચી શબ્દ આપો. સુલભ રસ્તો દુર્ગમ રસ્તો જુદો રસ્તો દુર્લભ રસ્તો સુલભ રસ્તો દુર્ગમ રસ્તો જુદો રસ્તો દુર્લભ રસ્તો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) 'જરઠ' શબ્દનાં બે સમાનાર્થી શબ્દ આપો. જઠર, પેટ ઘરડાં, વડીલો એક પણ સાચું નથી જમવું, ખાવું જઠર, પેટ ઘરડાં, વડીલો એક પણ સાચું નથી જમવું, ખાવું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) સાક્ષર એટલે ___ શિક્ષિત અશિક્ષિત અજ્ઞાની જ્ઞાની શિક્ષિત અશિક્ષિત અજ્ઞાની જ્ઞાની ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) દોહ્યલુ શબ્દનો સાચો સમાનાર્થી શબ્દ લખો. કઠિન મોટુ સહેલુ વ્હાલું કઠિન મોટુ સહેલુ વ્હાલું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) ધોરીડા શબ્દનો પર્યાયવાચી જણાવો. ગાય ભેંસ બળદ ઢોર ગાય ભેંસ બળદ ઢોર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP