સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) સમાનાર્થી શબ્દોની કઈ જોડી ખોટી છે તે શોધો. ચૂવું - ટપકવું કપટી - ઠગારું વાસ - સાથ લાડણી - વહાલી ચૂવું - ટપકવું કપટી - ઠગારું વાસ - સાથ લાડણી - વહાલી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) નીચે આપેલ શબ્દનો સાચો સમાનાર્થી શબ્દ જણાવો.સાંઢ ઘોડી ઘોડો ઊંટડી ગોધો ઘોડી ઘોડો ઊંટડી ગોધો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) 'ગરલ' શબ્દનો સાચો સમાનાર્થી શબ્દ લખો. ડોક વાયુ વિષ વખાણ ડોક વાયુ વિષ વખાણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) "યામિની" શબ્દનો સમાનાર્થી શબ્દ : રાત્રી યમની બહેન સમીક્ષા વીજળી રાત્રી યમની બહેન સમીક્ષા વીજળી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) 'પય' શબ્દનો સાચો સમાનાર્થી શબ્દ લખો. પિયુષ દૂધ પગે લાગવું તે પીણું પિયુષ દૂધ પગે લાગવું તે પીણું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP