• HOME
  • QUIZ
  • CONTACT US
GUJARATI MCQ
  • કરંટ અફેર્સ
  • કમ્પ્યુટર
  • ગુજરાત
    • ગુજરાતના મહાનુભાવો
    • ગુજરાતના જિલ્લા
    • ગુજરાતની ભૂગોળ
    • ગુજરાતનો ઈતિહાસ
    • ગુજરાતનો સાંસ્કૃતિક વારસો
    • ગુજરાતી વ્યાકરણ
    • ગુજરાતી સાહિત્ય
  • સામાન્ય જ્ઞાન
  • અંગ્રેજી વ્યાકરણ
  • થિયરી

Talati cum Mantri Exam Paper (06-06-2015) Gandhinagar District

Talati cum Mantri Exam Paper (06-06-2015) Gandhinagar District
'પીમળવું’ શબ્દનો સમાનાર્થી શબ્દ ક્યો છે ?

ફરીવાર
સુગંધ ફેલાવવી
પીવું
બહાર જવું

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati cum Mantri Exam Paper (06-06-2015) Gandhinagar District
“કસુંબીનો રંગ” નો અર્થ જણાવો ?

ક્રાંતિનો રંગ
ફૂલનો રંગ
બલિદાનનો રંગ
પ્રેમ અને શોર્યનો રંગ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati cum Mantri Exam Paper (06-06-2015) Gandhinagar District
'ભવાઇ' માં કેવી વાર્તાનો સમાવેશ કરવામાં આવે છે ?

ઉપદેશ
ભક્તિરસ
સમાજદર્પણ
કટાક્ષ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati cum Mantri Exam Paper (06-06-2015) Gandhinagar District
'પ્રેમીઓની આંખોનું મિલન’ શબ્દ સમૂહનો અર્થ ક્યો ?

સ્નેહમિલન
નયનમિલન
મર્મસ્થાન
તારામૈત્રક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati cum Mantri Exam Paper (06-06-2015) Gandhinagar District
‘સુરપતિ’ શબ્દનો અર્થ જણાવો ?

કવિ
પુરુષ
દેવોનો રાજા ઈન્દ્ર
ભગવાન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
  • «
  • 1
  • ...
  • 11
  • 12
  • 13
  • 14
  • 15
  • ...
  • 20
  • »

GO TO PAGE

DOWNLOAD APP

  • APPLE
    from app store
  • ANDROID
    from play store

SEARCH

LOGIN HERE

  • GOOGLE

CATEGORY

Gujarat Police Constable Practice MCQ Part - 2 GPSSB Nayab Chitnis Exam Paper (04-08-2015) GSSSB Senior Clerk Exam Paper (13-8-2017) કૃદંત શ્રેણી Police Constable Lokrakshak Exam Paper (2-9-2012) વિરોધાર્થી કરંટ અફેર્સ 2021 (Current Affairs 2021) વાક્યના પ્રકારો નિપાત

FIND US

  • 800
    FOLLOW US
  • GUJARATI MCQજ્ઞાનના દરવાજા ખોલો અને દરરોજ અમારી સાથે કંઈક નવું શીખો.
  • SUPPORT :સપોર્ટ ઇમેઇલ એકાઉન્ટ : gujaratimcq@yahoo.com

OTHER WEBSITES

  • EXAMIANS
  • ACCOUNTIANS

QUICK LINKS

  • HOME
  • QUIZ
  • PRIVACY POLICY
  • DISCLAIMER
  • TERMS & CONDITIONS
  • CONTACT US