Talati cum Mantri Exam Paper (12-02-2017) (NP-12-19) ___ you swear to serve him faithfully, he will employ you. That Since Though Because That Since Though Because ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (NP-12-19) જ્ઞાનપીઠ એવોર્ડ મેળવનાર પ્રથમ મહિલા સાહિત્યકાર કોણ હતા ? અમૃતા પ્રીતમ અમૃતા શેરગીલ એસ્થીર ડેવિડ આશાપૂર્ણા દેવી અમૃતા પ્રીતમ અમૃતા શેરગીલ એસ્થીર ડેવિડ આશાપૂર્ણા દેવી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (NP-12-19) √13 એ ___ સંખ્યા છે. સંમેય પ્રાકૃતિક પૂર્ણાંક અસંમેય સંમેય પ્રાકૃતિક પૂર્ણાંક અસંમેય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (NP-12-19) 'લીલીસુકી' શબ્દની સાચી જોડણી કઈ છે. લીલીસુકિ લિલીસૂકી લિલિસુકી લીલીસૂકી લીલીસુકિ લિલીસૂકી લિલિસુકી લીલીસૂકી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (NP-12-19) 'ધમાલ ન કરો, - જરાય નહિ નેન ભીનાં થશો.' કાવ્ય પંક્તિમાં રહેલા છંદને ઓળખાવો. માલિની સ્ત્રગ્ધરા પૃથ્વી મંદાક્રાંતા માલિની સ્ત્રગ્ધરા પૃથ્વી મંદાક્રાંતા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP