Talati cum Mantri Exam Paper (12-02-2017) (PV-20-26) નીચેનામાંથી કયું પાત્ર 'સરસ્વતીચંદ્ર'નું છે ? ચંદા અલકકિશોરી મૃણાલ રાજુ ચંદા અલકકિશોરી મૃણાલ રાજુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (PV-20-26) 'દોડની સ્પર્ધામાં હું હંમેશાં પહેલો રહેતો - સૌથી પાછળ રહી જવામાં' - અહીં કયો અલંકાર છે ? અનન્વય વ્યાજસ્તુતિ વ્યતિરેક રૂપક અનન્વય વ્યાજસ્તુતિ વ્યતિરેક રૂપક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (PV-20-26) મોઢેરા (ગુજરાત)માં વિશ્વ વારસાનું ક્યું સ્થળ આવેલું છે ? સૂર્ય મંદિર હનુમાન મંદિર મહાત્મા મંદિર શિવ મંદિર સૂર્ય મંદિર હનુમાન મંદિર મહાત્મા મંદિર શિવ મંદિર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (PV-20-26) શ્રી મોહનજી ભાગવત કયા સંઘના સરસંઘચાલક છે ? રાષ્ટ્રીય સામાજીક સંઘ રાષ્ટ્રીય સાંસ્કૃતિક સંઘ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ રાષ્ટ્રીય સાહિત્ય સંઘ રાષ્ટ્રીય સામાજીક સંઘ રાષ્ટ્રીય સાંસ્કૃતિક સંઘ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ રાષ્ટ્રીય સાહિત્ય સંઘ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (PV-20-26) બૌધ્ધ ધર્મના પવિત્ર ગ્રંથનું નામ કયું છે ? કલ્પસૂત્ર ભગવદ્ગીતા ત્રિપિટક સારિપુત્ર પ્રકરણ કલ્પસૂત્ર ભગવદ્ગીતા ત્રિપિટક સારિપુત્ર પ્રકરણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP