Talati cum Mantri Exam Paper (23-02-2014) Gandhinagar રોલેટ કાયદાની અમલવારી દરમ્યાન કોના મત મુજબ “દલીલ, અપીલ અને વકિલનો અધિકાર'' લઈ લેવામાં આવ્યો હતો ? જવાહરલાલ નહેરુ મહાત્મા ગાંધીજી લોકમાન્ય ટિળક મોતીલાલ નહેરુ જવાહરલાલ નહેરુ મહાત્મા ગાંધીજી લોકમાન્ય ટિળક મોતીલાલ નહેરુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (23-02-2014) Gandhinagar ગાંધીજીની દાંડીયાત્રાને “નેપોલિયનની પેરિસ માર્ચ'' તરીકે કોણે સરખાવી છે ? રવીન્દ્રનાથ ટાગોર સુભાષચંદ્ર બોઝ સરદાર પટેલ જ્વાહરલાલ નહેરુ રવીન્દ્રનાથ ટાગોર સુભાષચંદ્ર બોઝ સરદાર પટેલ જ્વાહરલાલ નહેરુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (23-02-2014) Gandhinagar વન-ડે ક્રિકેટના પ્રથમ વર્લ્ડક્પનો વિજેતા કયો દેશ છે ? સાઉથ આફ્રીકા ઈંગ્લેન્ડ ઓસ્ટ્રેલિયા વેસ્ટ ઈન્ડિઝ સાઉથ આફ્રીકા ઈંગ્લેન્ડ ઓસ્ટ્રેલિયા વેસ્ટ ઈન્ડિઝ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (23-02-2014) Gandhinagar નીચેનામાંથી કોણ ટેનીસની રમતનો ખેલાડી નથી ? યોકોવિચ શૂ-મેકર રાફેલ નડાલ એન્ડી મરે યોકોવિચ શૂ-મેકર રાફેલ નડાલ એન્ડી મરે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (23-02-2014) Gandhinagar યુરોપના ક્યા દેશમાં મે મહિનાના મધ્યથી જુલાઈના અંત સુધી સૂર્ય આથમતો નથી ? ઈંગ્લેન્ડ નોર્વે સ્પેન ફ્રાન્સ ઈંગ્લેન્ડ નોર્વે સ્પેન ફ્રાન્સ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP