Talati cum Mantri Exam Paper (23-02-2014) Gandhinagar વિશ્વનો કયો મહાસાગર પાણીનો સૌથી વધુ ભાગ રોકે છે ? આર્કિટિક મહાસાગર એટલાન્ટિક મહાસાગર પેસેફ્કિ મહાસાગર હિંદ મહાસાગર આર્કિટિક મહાસાગર એટલાન્ટિક મહાસાગર પેસેફ્કિ મહાસાગર હિંદ મહાસાગર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (23-02-2014) Gandhinagar ત્રદગ્વેદના “પુરુષ સૂક્ત'' મુજબ વિરાટ પુરુષની ભુજાઓમાંથી કોની ઉત્પત્તિ થઈ હોવાનું જાણવા મળે છે ? શૂદ્ર બ્રાહ્મણ ક્ષત્રિય વૈશ્ય શૂદ્ર બ્રાહ્મણ ક્ષત્રિય વૈશ્ય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (23-02-2014) Gandhinagar જાદુ, વશીકરણ વિગેરેનો ઉલ્લેખ નીચેનામાંથી કયા વેદમાં જોવા મળે છે ? સામવેદ ઋગ્વેદ અથર્વવેદ યજુર્વેદ સામવેદ ઋગ્વેદ અથર્વવેદ યજુર્વેદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (23-02-2014) Gandhinagar MICRની વિશિષ્ટ શાહી શેમાંથી બનાવવામાં આવે છે ? મેંગેનીઝ ડાયોક્સાઈડ કેલ્શિયમ કાર્બોનેટ પોટેશિયમ ક્લોરાઈડ આયર્ન ઓક્સાઈડ મેંગેનીઝ ડાયોક્સાઈડ કેલ્શિયમ કાર્બોનેટ પોટેશિયમ ક્લોરાઈડ આયર્ન ઓક્સાઈડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (23-02-2014) Gandhinagar વિશ્વ કમ્પ્યૂટર સાક્ષરતા દિવસ ક્યારે મનાવવામાં આવે છે ? 4થી ડિસેમ્બર 1લી ડિસેમ્બર 2જી ડિસેમ્બર 3જી ડિસેમ્બર 4થી ડિસેમ્બર 1લી ડિસેમ્બર 2જી ડિસેમ્બર 3જી ડિસેમ્બર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP