Talati cum Mantri Exam Paper (23-02-2014) Rajkot District બંધારણ સભાએ ઘડવામાં આવેલા બંધારણને મંજૂરી ક્યારે આપી હતી ? 26 નવેમ્બર, 1950 15 ઓગસ્ટ, 1947 26 નવેમ્બર, 1947 26 નવેમ્બર, 1949 26 નવેમ્બર, 1950 15 ઓગસ્ટ, 1947 26 નવેમ્બર, 1947 26 નવેમ્બર, 1949 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (23-02-2014) Rajkot District નીચેનો ગદ્યખંડ વાંચી પૂછેલા પ્રશ્નોના જવાબ આપો : સૌંદર્યનો ઉપાસક કલાકાર અપ્રમાણિક ના થઈ શકે. એ સૌંદર્યનો ઉપાસક છે, સુંદરીનો નહિ. કલ્યનાને જે સુંદર લાગે તે એકાગ્રતાથી આલેખે પણ, વાસનાને ઉશ્કેરવા કે કીર્તિ કે પેટ ખાતર બેશરમ બનીને તો નથી લખતો ને ? પ્રશ્નઃ કલાકારનું અંતિમ લક્ષ્ય કયું ? કીર્તિ અને ધન કમાવાનું પ્રામાણિકપણે સર્જન કરવું પ્રામાણિકપણે સર્જન કરવું અને સૌંદર્યની ઉપાસના કરવી તે સૌંદર્યની ઉપાસના કરવી તે કીર્તિ અને ધન કમાવાનું પ્રામાણિકપણે સર્જન કરવું પ્રામાણિકપણે સર્જન કરવું અને સૌંદર્યની ઉપાસના કરવી તે સૌંદર્યની ઉપાસના કરવી તે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (23-02-2014) Rajkot District 'લાયન ઓફ પંજાબ' ના નામે કોણ ઓળખાતું હતું ? મદનમોહન માલવીય લાલા લજપતરાય ભગત સિંહ સુભાષચંદ્ર બોઝ મદનમોહન માલવીય લાલા લજપતરાય ભગત સિંહ સુભાષચંદ્ર બોઝ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (23-02-2014) Rajkot District 'દ્વિરેફ' કયા વાર્તાકારનું તખલ્લુસ છે ? રામનારાયણ પાઠક ચુનીલાલ મડિયા રઘુવીર ચૌધરી સુરેશ જોશી રામનારાયણ પાઠક ચુનીલાલ મડિયા રઘુવીર ચૌધરી સુરેશ જોશી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (23-02-2014) Rajkot District Extra water in the diet is generally beneficial to the health and it ___ for the skin. makes tracks works wonders does time does good makes tracks works wonders does time does good ANSWER DOWNLOAD GUJARATI MCQ APP