Talati cum Mantri Exam Paper (23-02-2014) Surat District 'ગુજરાત સાહિત્ય સભા' ની સ્થાપના કોણે કરી હતી ? ગોવર્ધનરામ ત્રિપાઠી દલપતરામ રણજીતરામ મહેતા એલેક્ઝાન્ડર ફાર્બસ ગોવર્ધનરામ ત્રિપાઠી દલપતરામ રણજીતરામ મહેતા એલેક્ઝાન્ડર ફાર્બસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (23-02-2014) Surat District કૉમનવેલ્થ (રાષ્ટ્રસમૂહ)નું વડુંમથક કયું છે ? લંડન ન્યૂયોર્ક નૈરોબી કુઆલાલમ્પુર લંડન ન્યૂયોર્ક નૈરોબી કુઆલાલમ્પુર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (23-02-2014) Surat District રાષ્ટ્રીય ચળવળ દરમિયાન બનેલી નીચેની ઘટનાઓને સાચા ક્રમમાં ગોઠવો : 1. ચૌરી-ચૌરા કાંડ 2. મોર્લે-મિન્ટોના સુધારા 3. દાંડીયાત્રા 4. મોંટેગ્યુ-ચેમ્સફોર્ડના સુધારા 1, 3, 2, 4 1, 4, 2, 3 2, 4, 1, 3 2, 3, 1, 4 1, 3, 2, 4 1, 4, 2, 3 2, 4, 1, 3 2, 3, 1, 4 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (23-02-2014) Surat District VAT નું પૂરું નામ લખો. Value Added Tax Vehicle And Tax Value And Tax Value Above Tax Value Added Tax Vehicle And Tax Value And Tax Value Above Tax ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (23-02-2014) Surat District તાજેતરમાં ભારત-ન્યૂઝીલેન્ડ વચ્ચે રમાયેલ વન-ડે સીરીઝમાં ન્યૂઝીલેન્ડની ટીમના સુકાની કોણ હતા ? રોસ ટેલર વિલિયમસન મેક્કુલમ કોરી એન્ડરસન રોસ ટેલર વિલિયમસન મેક્કુલમ કોરી એન્ડરસન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP