Talati cum Mantri Exam Paper (23-08-2015) Gandhinagar ગરમી ઘટીને કેટલી થાય તો પાણીનો બરફ થાય ? 5 10 1 0 (zero) 5 10 1 0 (zero) ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (23-08-2015) Gandhinagar નીચેની સંખ્યાઓના જૂથ પૈકી કયું જૂથ પ્રમાણમાં નથી ? 3, 21, 5, 35 4, 8, 10, 20 2, 11, 4, 21 2, 7, 14, 49 3, 21, 5, 35 4, 8, 10, 20 2, 11, 4, 21 2, 7, 14, 49 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (23-08-2015) Gandhinagar 'ગ્રામલક્ષ્મી’ના લેખક કોણ ? રાજેન્દ્ર શાહ બ.ક. ઠાકોર ક.મા.મુનશી ર.વ.દેસાઈ રાજેન્દ્ર શાહ બ.ક. ઠાકોર ક.મા.મુનશી ર.વ.દેસાઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (23-08-2015) Gandhinagar વર્તુળ-આલેખમાં બધી જ માહિતીનું કુલ અંશ માપ કેટલું થાય ? વર્તુળ પર આધાર રાખે 320° 180° 360° વર્તુળ પર આધાર રાખે 320° 180° 360° ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (23-08-2015) Gandhinagar ગાંધીજીના મોટા પુત્ર હરિલાલ પર લખાયેલ પુસ્તક કયું ? પ્રકાશનો પડછાયો અંધાર-ઉજાસ પ્રકાશપુંજ પ્રકાશકિરણ પ્રકાશનો પડછાયો અંધાર-ઉજાસ પ્રકાશપુંજ પ્રકાશકિરણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP