Talati cum Mantri Exam Paper (23-08-2015) Gandhinagar
ભારતના રાષ્ટ્રધ્વજના રંગોનો કયો ક્રમ સાચો છે ?

લીલો - કેસરી - સફેદ
કેસરી - સફેદ - લીલો
સફેદ - લાલ - લીલો
સફેદ - લીલો - કેસરી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati cum Mantri Exam Paper (23-08-2015) Gandhinagar
ભારતની આઝાદી માટે સુભાષચંદ્ર બોઝે બનાવેલા લશ્કરનું નામ શું હતું ?

ભક્તિ સેના
આઝાદ હિંદ ફોજ
સ્વતંત્ર ભારત સૈન્ય
આઝાદ ભારત સેના

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP