Talati Practice MCQ Part - 2
નીચેનામાંથી કયા તત્ત્વનો ઉપયોગ ન્યુક્લિયર રિએક્ટરમાં ઠંડક ઉત્પન્ન કરવા માટે થાય છે ?

સોડિયમ કાર્બોનેટ
મેગ્નેશિયમ
સોડિયમ
આપેલ પૈકી એક પણ નહીં

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 2
બ્રિટીશ પાર્લામેન્ટ સભ્ય તરીકે ચૂંટાઈ આવનારા સૌપ્રથમ ભારતીય કોણ હતા ?

શ્યામજીકૃષ્ણ વર્મા
દાદાભાઈ નવરોજી
મેડમ ભીખાઈજી કામાં
ગોપાલકૃષ્ણ ગોખલે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP