Talati Practice MCQ Part - 4 મહાગુજરાત આંદોલન દરમિયાન મહાગુજરાત વિદ્યાર્થી પરિષદે શહિદ દીનની ઉજવણી ક્યારે કરી ? 13 ઓગસ્ટ, 1956 9 સપ્ટેમ્બર, 1956 9 ઓગસ્ટ, 1956 8 ઓગસ્ટ, 1956 13 ઓગસ્ટ, 1956 9 સપ્ટેમ્બર, 1956 9 ઓગસ્ટ, 1956 8 ઓગસ્ટ, 1956 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 4 એક રકમ સાદા વ્યાજે 3 વર્ષમાં 2286 રૂા. તથા 4 વર્ષમાં 2448 રૂા. થાય છે. વ્યાજનો વાર્ષિક દર(%)માં કેટલો થાય ? 10% 8% 9% 11% 10% 8% 9% 11% ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 4 "ગુજરાત વર્નાક્યુલર સોસાયટીની" સ્થાપના કઈ સાલમાં થઈ હતી ? 1856 1872 1845 1848 1856 1872 1845 1848 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 4 યોજના આયોગના પ્રથમ ઉપાઅધ્યક્ષ કોણ હતા ? શણમુખમ શેટ્ટી K.C.નિયોગી ગુલઝારીલાલ નંદા જવાહરલાલ નહેરુ શણમુખમ શેટ્ટી K.C.નિયોગી ગુલઝારીલાલ નંદા જવાહરલાલ નહેરુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 4 બાળસાહિત્યકાર તરીકે કોણ જાણીતું છે ? જયંતી દલાલ વેણીભાઈ પુરોહિત રમણલાલ સોની ચંદ્રવદન મહેતા જયંતી દલાલ વેણીભાઈ પુરોહિત રમણલાલ સોની ચંદ્રવદન મહેતા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP