Talati Practice MCQ Part - 4 એક પ્રોજેક્ટને 12 પુરુષો 20 દિવસમાં, 18 સ્ત્રીઓ 16 દિવસમાં અને 24 બાળકો 18 દિવસમાં પૂર્ણ કરે છે. 8 સ્ત્રીઓ અને 16 બાળકોએ 9 દિવસ કાર્ય કરી છોડી દીધું તો 10 પુરુષ શેષ કાર્ય કેટલા દિવસમાં પૂર્ણ કરે ? 8 9 11 10 8 9 11 10 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 4 એક કાર 45km/hr ની ગતિથી ચાલે છે, તો તેને 450 કાંપતા તેને કેટલો સમય લાગે છે ? 30 સેકન્ડ 120 સેકન્ડ 90 સેકન્ડ 64 સેકન્ડ 30 સેકન્ડ 120 સેકન્ડ 90 સેકન્ડ 64 સેકન્ડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 4 નીચે આપેલ વાક્યનો અલંકાર જણાવો.“સમષ્ટિના સત્યનું હું ય રશ્મિ" અનન્વય શ્લેષ ઉપમા રૂપક અનન્વય શ્લેષ ઉપમા રૂપક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 4 ‘શાંત કોલાહલ' કોનો કાવ્યસંગ્રહ છે ? સુરેશ જોષી રાજેન્દ્ર શાહ મકરંદ દવે ત્રિભુવનદાસ લુહાર સુરેશ જોષી રાજેન્દ્ર શાહ મકરંદ દવે ત્રિભુવનદાસ લુહાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 4 જો 10 પુરુષ અથવા 20 સ્ત્રી અથવા 40 બાળકો એક કામને 7 માસમાં પૂર્ણ કરે છે. 5 પુરુષ, 5 મહિલા અને 5 બાળકો તેજ કાર્યના અડધાને સાથે મળી કેટલા માસમાં પૂર્ણ કરશે ? 8 5 4 6 8 5 4 6 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP