Talati Practice MCQ Part - 4 એક થેલામાં 1 રૂપિયા, 50 પૈસા અને 10 પૈસાના સિક્કાના રૂપમાં 6 : 9 : 10ના ગુણોત્તરમાં 34.5 રૂા. છે. 10 પૈસાના સિક્કાની સંખ્યા શોધો. 30 40 10 20 30 40 10 20 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 4 નીચેનામાંથી કયું પ્રાચીન નામ જૂનાગઢનું નથી ? રૈવતક ગિરનાર સોરઠ આનર્તપુર રૈવતક ગિરનાર સોરઠ આનર્તપુર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 4 નીચેનામાંથી કયું ઉદાહરણ “અંત્યાનુપ્રાસ” અલંકારનું છે ? જળનો જવાન જળવતી બને અખાડામાં જવાના મેં ઘણી વાર અખાડા કર્યાં છે હરીના કુળ તો મુક્તિ ન માંગે, માંગે જનમોજનમ અવરત જેની જશોદા માવલડી, ચરાવે ગોકુળ ગાવલડી જળનો જવાન જળવતી બને અખાડામાં જવાના મેં ઘણી વાર અખાડા કર્યાં છે હરીના કુળ તો મુક્તિ ન માંગે, માંગે જનમોજનમ અવરત જેની જશોદા માવલડી, ચરાવે ગોકુળ ગાવલડી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 4 ધૂમકેતુનું મૂળ નામ શું છે ? પ્રેમશંકર સોમનાથ ગુલાબદાસ ગૌરીશંકર પ્રેમશંકર સોમનાથ ગુલાબદાસ ગૌરીશંકર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 4 He apologized ___ the teacher for his mistake. for with to too for with to too ANSWER DOWNLOAD GUJARATI MCQ APP