Talati Practice MCQ Part - 5 ગુજરાતના કેટલા જિલ્લાને દરિયાઈ સીમા લાગુ પડે છે ? 12 15 17 10 12 15 17 10 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 5 બળીયાદેવનું ભવ્ય મંદિર ક્યા આવેલું છે ? લુણેજ લાંભા પોશીના ધોળકા લુણેજ લાંભા પોશીના ધોળકા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 5 'આમાં જણસ'નું સમાનાર્થી શોધો. ચીજ માણસ જડ પ્રેત ચીજ માણસ જડ પ્રેત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 5 ‘એક સાંજની મુલાકાત', 'ચતુશ્રવા' જેવી નવલકથાના રચયિતા કોણ છે ? રા.વિ.પાઠક ચંદ્રકાંત બક્ષી ક.મા.મુનશી અમૃતલાલ વેગડ રા.વિ.પાઠક ચંદ્રકાંત બક્ષી ક.મા.મુનશી અમૃતલાલ વેગડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 5 "પણ કન્યા નળની વાટ જોય" કોની પંક્તિ છે ? દયારામ પ્રેમાનંદ ભાલણ અખો દયારામ પ્રેમાનંદ ભાલણ અખો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP