Talati Practice MCQ Part - 6 નીચે દર્શાવેલ શબ્દોમાં કયા શબ્દની જોડણી સાચી છે ? શિર્સક શિર્ષક સિર્ષક શીર્ષક શિર્સક શિર્ષક સિર્ષક શીર્ષક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 6 અંગ્રેજો ભારત નહીં છોડે ત્યાં સુધી કપાળમાં તિલક નહીં કરવાની તથા પાઘડી નહીં પહેરવાની પ્રતિજ્ઞા ભારતના કયા ક્રાંતિકારીએ લીધી હતી ? લોકમાન્ય તિલક વાસુદેવ બળવંત ફડકે વીર સાવરકર ખુદીરામ બોઝ લોકમાન્ય તિલક વાસુદેવ બળવંત ફડકે વીર સાવરકર ખુદીરામ બોઝ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 6 સપ્તર્ષિના સાત ઋષિઓ પૈકી કયો વિકલ્પ ખોટો છે ? ગૌતમ વિદુર જમદગ્નિ અત્રિ ગૌતમ વિદુર જમદગ્નિ અત્રિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 6 સૌથી વધુ જાતિ પ્રમાણ ધરાવતો જિલ્લો કયો છે ? નવસારી સુરત ડાંગ તાપી નવસારી સુરત ડાંગ તાપી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 6 ‘રોલીંગ પ્લાન’ના વર્ષો કયા હતા ? 1990-95 1978-83 1980-85 1985-90 1990-95 1978-83 1980-85 1985-90 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP