Talati Practice MCQ Part - 6 નીતિ આયોગની રચના કયારે થઇ હતી ? 1 જાન્યુઆરી, 2015 2 ઑક્ટોબર, 2014 26 જાન્યુઆરી, 2015 15 ઑગસ્ટ, 2016 1 જાન્યુઆરી, 2015 2 ઑક્ટોબર, 2014 26 જાન્યુઆરી, 2015 15 ઑગસ્ટ, 2016 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 6 The adjective of 'Value'. valuation valued valuable values valuation valued valuable values ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 6 ભારતની રાષ્ટ્રીય આવક ગણવાનો સૌપ્રથમ પ્રયાસ કોણે કર્યો હતો ? દાદાભાઈ નવરોજી ફિન્ડલે શિરાસ રમેશચંદ્ર દત્ત પી.સી. મહાલનોબિસ દાદાભાઈ નવરોજી ફિન્ડલે શિરાસ રમેશચંદ્ર દત્ત પી.સી. મહાલનોબિસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 6 ‘ચાઈના મેન’ શબ્દ કઈ રમત સાથે સંકળાયેલો છે ? ટેનિસ ક્રિક્રેટ વૉલીબોલ કબડ્ડી ટેનિસ ક્રિક્રેટ વૉલીબોલ કબડ્ડી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 6 બાળ ગંગાધર તિલકને ‘ભારતમાં અશાંતિના જનક' તરીકે કોણે ગણાવ્યા હતા ? જનરલ ઓ. ડાયર લૉર્ડ નોર્થબ્રુક વિન્સ્ટન ચર્ચિલ વેલેન્ટાઈન ચિરોલ જનરલ ઓ. ડાયર લૉર્ડ નોર્થબ્રુક વિન્સ્ટન ચર્ચિલ વેલેન્ટાઈન ચિરોલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP