Talati Practice MCQ Part - 6 કંપની સરકારે કયા કયા પ્રાંતોમાં 'રૈયતવારી પદ્ધતિ' દાખલ કરેલી ? પંજાબ, સિંધ અને બલૂચિસ્તાન મુંબઈ, પંજાબ અને ઉત્તર પ્રાંત મુંબઈ, આસામ અને મદ્રાસ બંગાળ, બિહાર અને ઓડીશા પંજાબ, સિંધ અને બલૂચિસ્તાન મુંબઈ, પંજાબ અને ઉત્તર પ્રાંત મુંબઈ, આસામ અને મદ્રાસ બંગાળ, બિહાર અને ઓડીશા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 6 "857423''માં આપેલ એકી સંખ્યાનો સરવાળો કરવામાં આવે અને તેમાં આપેલ બેકી સંખ્યાઓનો પણ સરવાળો કરવામાં આવે તો તે બે વચ્ચેનો તફાવત કેટલો હશે ? 1 2 4 1 2 4 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 6 એક વ્યક્તિ એક સ્કૂટરને 4500 રૂ. માં ખરીદે છે. તેની ઉપર 1500 રૂપિયા જેટલો ખર્ચ કરે છે અને 9000 રૂ.માં વેચી દે છે. તો તેને કેટલા ટકા નફો થયો ? 25% 30% 75% 50% 25% 30% 75% 50% ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 6 શબ્દસમૂહ માટે એક શબ્દ લખો : ગઝલમાં દરેક બેતની પાછળ વારંવાર આવતો શબ્દ રદીફ કાફિયા મક્તા મત્લા રદીફ કાફિયા મક્તા મત્લા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 6 નીચેના પૈકી કયો રોગકારક સજીવ કાલા-અઝાર માટે જવાબદાર છે ? એસ્કેરિસ લેશ્માનિયા ટ્રિપેનોસોમા બૅક્ટેરિયા એસ્કેરિસ લેશ્માનિયા ટ્રિપેનોસોમા બૅક્ટેરિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP