Talati Practice MCQ Part - 6 નીચેનામાંથી સાતમી વિભક્તિ કઈ છે ? અધિકરણ તાદર્થ્ય કરણ કર્મ અધિકરણ તાદર્થ્ય કરણ કર્મ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 6 એક સાંકેતિક ભાષામાં જો BAT = 23 હોય અને CAT = 24 હોય તો તેમાં BALL = ? કહેવાય. 120 32 27 28 120 32 27 28 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 6 જૈન તીર્થંકર અજીતનાથનું દેરાસર જ્યાં આવેલું છે તે તારંગા કઈ પર્વતમાળાનો એક ભાગ છે ? સાતપૂડા અરવલ્લી વિંધ્યાચલ સહ્યાદ્રી સાતપૂડા અરવલ્લી વિંધ્યાચલ સહ્યાદ્રી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 6 શબ્દકોશના ક્રમ પ્રમાણે ગોઠવો. મોસમ, નયન, મૃણાલ, નિબિડ મોસમ, મૃણાલ, નયન, નિબિડ મૃણાલ, મોસમ, નિબિડ, નયન નયન, નિબિડ, મૃણાલ, મોસમ નયન, નિબિડ, મોસમ, મૃણાલ મોસમ, મૃણાલ, નયન, નિબિડ મૃણાલ, મોસમ, નિબિડ, નયન નયન, નિબિડ, મૃણાલ, મોસમ નયન, નિબિડ, મોસમ, મૃણાલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 6 જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી (DRDA)ના નિયામક તરીકે કોણ હોય છે ? રજીસ્ટાર તાલુકા વિકાસ અધિકારી જિલ્લા વિકાસ અધિકારી કલેકટર રજીસ્ટાર તાલુકા વિકાસ અધિકારી જિલ્લા વિકાસ અધિકારી કલેકટર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP