Talati Practice MCQ Part - 6
વળે વળ ઉતારવો એટલે.‌‌..

મુશ્કેલ કાર્ય કરવું
સામર્થ્ય હોવું
બંધબેસતી ગોઠવણ કરવી
વધારીને વાત કરવી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 6
કહેવતનો અર્થ લખો : વાતનું વતેસર કરવું

વાતને જેવી છે તેવી રજૂ કરવી
વાતનું વાવેતર કરવું
વાતને વખતસર રજૂ કરવી
નાની વાતને મોટું સ્વરૂપ આપવું

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP