Talati Practice MCQ Part - 6 અરવલ્લી અને વિંધ્યાચળની વચ્ચે કયો ઉચ્ચપ્રદેશ આવેલો છે ? શિલોંગ છોટા નાગપુરનો માળવાનો દખ્ખણનો શિલોંગ છોટા નાગપુરનો માળવાનો દખ્ખણનો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 6 એક ગોળ ક્રિકેટ ગ્રાઉન્ડનો વ્યાસ 280 મીટર છે. એક ખેલાડીને આ ગ્રાઉન્ડને ફરતે એક ચક્કર લગાવવા કેટલું અંતર કાપવું પડે ?(P=22/7) 440 મીટર 220 મીટર 880 મીટર 330 મીટર 440 મીટર 220 મીટર 880 મીટર 330 મીટર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 6 તાજેતરમાં ચર્ચામાં રહેલ મધુવન પરીયોજના કઈ નદી પર આકાર પામી છે ? અંબિકા પૂર્ણા કોલક દમણગંગા અંબિકા પૂર્ણા કોલક દમણગંગા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 6 નીચે પૈકી કર્મણિ પ્રયોગ દર્શાવતું વાક્ય કયું છે ? છોકરાને ડોશીમાનું બોલવું સમજાયું નહીં. બાથી કશું બોલાયું નહીં. શાહી વિના મારાથી લખાય કયાંથી ? વિદ્યાર્થી વાર્તા વાંચવા લાગ્યો. છોકરાને ડોશીમાનું બોલવું સમજાયું નહીં. બાથી કશું બોલાયું નહીં. શાહી વિના મારાથી લખાય કયાંથી ? વિદ્યાર્થી વાર્તા વાંચવા લાગ્યો. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 6 હડપ્પીય સભ્યતાનું કૃષિક્રાંતિનું મથક કયુ નગર હતું ? કાલિબંગાન ધોળાવીરા મોહેં-જો-દડો લોથલ કાલિબંગાન ધોળાવીરા મોહેં-જો-દડો લોથલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP