Talati Practice MCQ Part - 7
મરાઠાસંઘની સ્થાપના કોણે કરી ?

બાલાજી વિશ્વનાથ
બાલાજીરાવ બીજો
બાલાજી વિશ્વનાથ બીજા
બાજીરાવ પ્રથમ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 7
ગુજરાત સરકાર દ્વારા લલિતકલા ક્ષેત્રે કયો એવોર્ડ આપવામાં આવે છે ?

શ્રી રવિશંકર મહારાજ લાલિત્ય એવોર્ડ
આદ્યકવિ નરસિંહ મહેતા એવોર્ડ
શ્રી રવિશંકર રાવલ એવોર્ડ
પંડિત ઓમકારનાથ ઠાકુર એવોર્ડ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP