Talati Practice MCQ Part - 8 રાષ્ટ્રીય ચોખા સંશોધન કેન્દ્ર ક્યા આવેલું છે ? રાજમુંદ્રી કટક લખનઉ નાગપુર રાજમુંદ્રી કટક લખનઉ નાગપુર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 8 ગ્રામ પંચાયત ક્યો વેરો લાદી શકતી નથી ? મકાન વેરો ગટર વેરો જકાત વેરો ગામમાં દાખલ થતા વાહનો, પ્રાણીઓ ઉપરનો ટોલ મકાન વેરો ગટર વેરો જકાત વેરો ગામમાં દાખલ થતા વાહનો, પ્રાણીઓ ઉપરનો ટોલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 8 ભારત સરકારમાં ડીઝાસ્ટર મેનેજમેન્ટ ક્યા વિભાગ દ્વારા સંભાળવામાં આવે છે ? મિનિસ્ટ્રી ઓફ અર્થ સાયન્સીસ મિનિસ્ટ્રી ઓફ હેલ્થ મિનિસ્ટ્રી ઓફ એન્વાયરમેન્ટ મિનિસ્ટ્રી ઓફ હોમ અફેર્સ મિનિસ્ટ્રી ઓફ અર્થ સાયન્સીસ મિનિસ્ટ્રી ઓફ હેલ્થ મિનિસ્ટ્રી ઓફ એન્વાયરમેન્ટ મિનિસ્ટ્રી ઓફ હોમ અફેર્સ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 8 નીચેના પૈકી કઈ જોડ સાચી નથી ? આકાંક્ષા - ઈચ્છા આળ- આબરૂ આકરું-ઉગ્ર આખું- સમસ્ત આકાંક્ષા - ઈચ્છા આળ- આબરૂ આકરું-ઉગ્ર આખું- સમસ્ત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 8 ક્યું વિરોધી જોડકું સાચું છે ? અધોગામી - ઊર્ધ્વગામી ઉપજાઉ - ફળદ્રુપ સમૂહ - સમષ્ટિ મંડન- સમર્થન અધોગામી - ઊર્ધ્વગામી ઉપજાઉ - ફળદ્રુપ સમૂહ - સમષ્ટિ મંડન- સમર્થન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP