Talati Practice MCQ Part - 8 This city is ___ populated ___ any other city. more, than most, than more, then so, than more, than most, than more, then so, than ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 8 સ્વામી દયાનંદ સરસ્વતીએ આર્યસમાજની સ્થાપના ક્યા વર્ષમાં કરી હતી ? ઈ.સ. 1857 ઈ.સ. 1875 ઈ.સ. 1780 ઈ.સ. 1830 ઈ.સ. 1857 ઈ.સ. 1875 ઈ.સ. 1780 ઈ.સ. 1830 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 8 અલંકાર ઓળખાવો : જાણે બધું જ લુંટાઈ ગયું હોય એમ તે બેઠો હતો. અનન્વય ઉત્પ્રેક્ષા વ્યતિરેક ઉપમા અનન્વય ઉત્પ્રેક્ષા વ્યતિરેક ઉપમા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 8 તેલની એક ટાંકી પર એક નાનો અને એક મોટો એમ બે નળ બેસાડેલા છે. મોટા નળથી ટાંકી ભરતા 5 કલાક થાય છે, જ્યારે નાના નળથી ટાંકી ભરતા 10 કલાક થાય છે. જો બંને નળ એક સાથે ચાલુ કરવામાં આવે તો, ટાંકી કેટલા સમયમાં ભરાઈ જાય ? 2/10 કલાક 3 2/5 કલાક 3 3/10 કલાક 3 કલાક 20 મિનિટ 2/10 કલાક 3 2/5 કલાક 3 3/10 કલાક 3 કલાક 20 મિનિટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 8 ભારતનો સૌથી પ્રાચીન નેશનલ પાર્ક કયો છે ? જીમ કોર્બેટ પન્ના ફ્લાવર ઘાટી ગ્રેટ હિમાલય જીમ કોર્બેટ પન્ના ફ્લાવર ઘાટી ગ્રેટ હિમાલય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP