Talati Practice MCQ Part - 8 જમ્મુ કાશ્મીર રાજ્યને ભારતના બંધારણના ક્યા અનુચ્છેદથી વિશેષ દરજ્જો પ્રદાન કરવામાં આવેલ હતો ? અનુચ્છેદ-356 અનુચ્છેદ-360 અનુચ્છેદ-302 અનુચ્છેદ-370 અનુચ્છેદ-356 અનુચ્છેદ-360 અનુચ્છેદ-302 અનુચ્છેદ-370 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 8 નીચેના પૈકી પ્રહલાદ પારેખનો કાવ્યસંગ્રહ ક્યો છે ? બારી બહાર યમલ પ્રતીક્ષા પરિક્રમા બારી બહાર યમલ પ્રતીક્ષા પરિક્રમા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 8 સિમલીપાલ જૈવમંડળ આરક્ષિત ક્ષેત્ર કયા રાજયમાં આવેલું છે ? તમિલનાડુ મધ્યપ્રદેશ હિમાચલ પ્રદેશ ઓરિસ્સા તમિલનાડુ મધ્યપ્રદેશ હિમાચલ પ્રદેશ ઓરિસ્સા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 8 ગાંધીજીને વિદેશ ભણવા જતી વખતે પોરબંદરના ક્યાં વહીવટદાર પર મદદની અપેક્ષા હતી, પરંતુ મદદ મળી ન હતી ? ડી. કે. સાહેબ હેરી સાહેબ લેલી સાહેબ ડુપ્લે સાહેબ ડી. કે. સાહેબ હેરી સાહેબ લેલી સાહેબ ડુપ્લે સાહેબ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 8 ___ વિસ્તારમાં ઉગતું ઘાસ એશિયાનું સૌથી ઊંચુ ઘાસ છે. નાઘેર ભાલ ચરોતર બન્ની નાઘેર ભાલ ચરોતર બન્ની ANSWER DOWNLOAD GUJARATI MCQ APP