Gujarat Police Constable Practice MCQ
ભારતનું ચૂંટણીપંચ કોના નિયંત્રણ હેઠળ કામ કરે છે ?

ઉપરાષ્ટ્રપતિ
પ્રધાનમંત્રી
ગૃહમંત્રી
સ્વતંત્ર છે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ
એક સમચોરસ ની સામસામે ની બાજુ 40% અને 30% વધારવામાં આવેછે, તો બનતા લંબચોરસનું ક્ષેત્રફળ એ સમચોરસ કરતાં કેટલા ગણું વધશે ?

72%
62%
42%
82%

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ
કમ્પ્યુટરમાં વિજપ્રવાહ ચાલુ કરતા થતી પ્રક્રિયાને ___ કહે છે.

લોગ-ઓન
બુટિંગ
રેકોડીંગ
પ્રોસેસીંગ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ
ભારતમાં 14માં નાણાકીય વર્ષ (2015-20)ના અધ્યક્ષ કોણ છે ?

શ્રી કે. સી. નીયોગી
શ્રી ડૉ. વાય. વી. રેડ્ડી
શ્રી અનુપ સિંઘ
શ્રી એન. કે. સિંઘ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP