Gujarat Police Constable Practice MCQ
1905 માં બંગાળના વિભાજન દરમિયાન ભારતના ગવર્નર જનરલ કોણ હતા ?

લોર્ડ કર્ઝન
લોર્ડ મિન્ટો
લોર્ડ વેવેલ
લોર્ડ ડેલહાઉસી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ
અચેતન મનનો સિદ્ધાંત કોણે આપ્યો છે ?

વિલિયમ જેમ્સ
વિલ્હેમ વુન્ટ
સી.ટી. મોર્ગન
સિગ્મન ફોઈડ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ
માણસોમાં થતો ફલોસેસીસ નામનો રોગ પાણીમાં કયા તત્વના વધારે પ્રમાણને કારણે સંભવી શકે ?

ફલોરાઇડ
કાર્બન
કેલ્શિયમ
મેગ્નેશિયમ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP