Gujarat Police Constable Practice MCQ
નીચેનામાંથી ક્રિમિનલ પ્રોસીજર કોડ - 1973 મુજબ તપાસ કોણ કરી શકે છે ?

પોલીસ અધિકારી
આપેલ તમામ
મેજીસ્ટ્રેટ દ્વારા નિયુકત કરેલ વ્યકિત
મેજીસ્ટ્રેટ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ
શંકરાચાર્ય કયા વાદમાં માનતા હતા ?

વિશ્વતવાદ
અદ્વૈતવાદ
દ્વેતવાદ
વિશિષ્ટ દ્વેતવાદ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ
“સાત પેગોડાના શહેર” તરીકે ક્યા શહેરને ઓળખવામાં આવે છે?

તિરુવનંતપુરમ્
આપેલા તમામ
મહાબલીપુરમ્
વિયેતનામ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP