કરંટ અફેર્સ જૂન 2021 (Current Affairs June 2021) તાજેતરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કયા શહેરમાં પાઈલટ પ્રોજેક્ટ તરીકે E-100 પ્રોજેક્ટ લૉન્ચ કર્યો ? પુણે બેંગલુરુ હૈદરાબાદ ચેન્નાઈ પુણે બેંગલુરુ હૈદરાબાદ ચેન્નાઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2021 (Current Affairs June 2021) તાજેતરમાં સરકારે 'મિડ-ડે-મીલ' યોજના માટે ડાયરેક્ટર બેનિફિટ ટ્રાન્સફર (DBT)ના માધ્યમથી લાભ આપવાની જાહેરાત કરી. મિડ-ડે-મીલ યોજના કયા વર્ષે શરૂ કરવામાં આવી હતી ? વર્ષ 1995 વર્ષ 1975 વર્ષ 2002 વર્ષ 1985 વર્ષ 1995 વર્ષ 1975 વર્ષ 2002 વર્ષ 1985 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2021 (Current Affairs April 2021) તાજેતરમાં બે હરિત ઊર્જા કાર્યદક્ષ નગરો ધરાવતું ભારતનું પ્રથમ રાજ્ય કયું બન્યું ? ઉત્તર પ્રદેશ ઓડિશા તેલંગાણા બિહાર ઉત્તર પ્રદેશ ઓડિશા તેલંગાણા બિહાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2021 (Current Affairs March 2021) વિશ્વની પ્રથમ શીપ (જહાજ) ટનલનું નિર્માણ કયા દેશમાં થઈ રહ્યું છે ? રશિયા સ્વિત્ઝર્લેન્ડ ફ્રાન્સ નોર્વે રશિયા સ્વિત્ઝર્લેન્ડ ફ્રાન્સ નોર્વે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2021 (Current Affairs March 2021) નીચેના પૈકી કયું / ક્યાં વિધાન / વિધાનો સાચું / સાચાં છે તે જણાવો. આપેલ પૈકી એક પણ નહીં આપેલ બંને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આભાસી રીતે ચોથા વૈશ્વિક આયુર્વેદ મહોત્સવ, 2021ને સંબોધન કર્યું હતું. ચોથો વૈશ્વિક આયુર્વેદ મહોત્સવ કેરળના અંગમાલીમાં યોજાવાનો હતો પરંતુ કોરોના વાઈરસ મહામારીના કારણે તેનું આયોજન સ્થગિત રખાયું હતું. આપેલ પૈકી એક પણ નહીં આપેલ બંને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આભાસી રીતે ચોથા વૈશ્વિક આયુર્વેદ મહોત્સવ, 2021ને સંબોધન કર્યું હતું. ચોથો વૈશ્વિક આયુર્વેદ મહોત્સવ કેરળના અંગમાલીમાં યોજાવાનો હતો પરંતુ કોરોના વાઈરસ મહામારીના કારણે તેનું આયોજન સ્થગિત રખાયું હતું. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP