કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2021 (Current Affairs February 2021) તાજેતરમાં ભારતીય નૌસેનાનું કયું જહાજ નેવલ ડિફેન્સ એક્ઝિબિશન (NAVDEX 21) અને ઈન્ટરનેશનલ ડિફેન્સ ઓક્ઝિબિશન (IDEX 21)માં ભાગ લેવા અબુધાબી(UAE) પહોંચ્યું ? INS શિવાલિક INS તલવાર INS મૈસુર INS પ્રલય INS શિવાલિક INS તલવાર INS મૈસુર INS પ્રલય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2021 (Current Affairs February 2021) ચાણક્યના સપ્તાંગ સિદ્ધાંત મુજબ નીચેના પૈકી કયું રાજ્યનું ઘટક નથી ? ગુપ્તચરો કિલ્લાથી સજ્જ શહેર રાજા મંત્રી ગુપ્તચરો કિલ્લાથી સજ્જ શહેર રાજા મંત્રી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2021 (Current Affairs February 2021) તાજેતરમાં આરોગ્ય સેતુ એપ સાથે નીચેનામાંથી કયું પોર્ટલ / એપ એકીકૃત કરવામાં આવ્યું ? ઈ-સંપદા એપ જીવનસેવા એપ CO-WIN પોર્ટલ મેરા કોવિડ કેન્દ્ર ઈ-સંપદા એપ જીવનસેવા એપ CO-WIN પોર્ટલ મેરા કોવિડ કેન્દ્ર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2021 (Current Affairs January 2021) આંતરરાષ્ટ્રીય શિક્ષણ દિવસ ક્યારે મનાવાય છે ? 21 જાન્યુઆરી 24 જાન્યુઆરી 25 જાન્યુઆરી 20 જાન્યુઆરી 21 જાન્યુઆરી 24 જાન્યુઆરી 25 જાન્યુઆરી 20 જાન્યુઆરી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2021 (Current Affairs January 2021) ભારત સરકારે વર્ષ 2025 સુધીમાં સંરક્ષણ ઉત્પાદનમાં ___ ટર્નઓવરનો લક્ષ્યાંક રાખ્યો છે. 100 અબજ ડોલર 200 અબજ ડોલર 150 અબજ ડોલર 130 અબજ ડોલર 100 અબજ ડોલર 200 અબજ ડોલર 150 અબજ ડોલર 130 અબજ ડોલર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP