કરંટ અફેર્સ ડિસેમ્બર 2021 (Current Affairs December 2021) COVID-19 સામે લડવા માટે ક્યા રાજ્ય/કેન્દ્રશાસિત પ્રદેશ દ્વારા ગ્રેડેડ રિસ્પોન્સ એકશન પ્લાન (GRAP) લૉન્ચ કરવામાં આવ્યો ? દિલ્હી ઉત્તર પ્રદેશ મહારાષ્ટ્ર રાજસ્થાન દિલ્હી ઉત્તર પ્રદેશ મહારાષ્ટ્ર રાજસ્થાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ટકાવારી (Percentage) એક શાળાના વાર્ષિકોત્સવમાં ગામના કુલ 2000 ગ્રામજનોમાંથી 800 હાજર હોય તો હાજરી કેટલા ટકા કહેવાય ? 40% 45% 48% 42% 40% 45% 48% 42% ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP 2000 → 800 100 → (?)100/2000 × 800 = 40%સમજણ2000 માંથી 800 હાજર રહ્યા. ટકા 100 એ લીધા.
કરંટ અફેર્સ નવેમ્બર 2021 (Current Affairs November 2021) તાજેતરમાં કઈ સંસ્થાએ રીટેલ ડાયરેક્ટ સ્કિમ અને ઈન્ટગ્રેટેડ ઓમ્બ્યુડ્સમેન્ટ સ્કિમ શરૂ કરી છે ? CBDT RBI SEBI NABARD CBDT RBI SEBI NABARD ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓક્ટોબર 2021 (Current Affairs October 2021) કેન્દ્રીય માર્ગ પરિવહન અને હાઈવે મંત્રાલય દ્વારા સ્થાપવામાં આવનાર નેશનલ રોડ સેફટી બોર્ડનું વડુમથક ક્યા હશે ? ભોપાલ બેંગલુરુ પુણે નવી દિલ્હી ભોપાલ બેંગલુરુ પુણે નવી દિલ્હી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓક્ટોબર 2021 (Current Affairs October 2021) વર્તમાનમાં રેપોરેટ અને રિવર્સ રેપોરેટ અનુક્રમે ___ અને ___ છે. 4%, 3.35% 4.25%, 4% 4%, 4.25% 3.25%, 4% 4%, 3.35% 4.25%, 4% 4%, 4.25% 3.25%, 4% ANSWER DOWNLOAD GUJARATI MCQ APP