Gujarat Police Constable Practice MCQ 1907માં ગુજરાતમાં કયાં INCનું અધિવેશન મળ્યું હતું ? હરિપુરા અમદાવાદ વડોદરા સુરત હરિપુરા અમદાવાદ વડોદરા સુરત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ટકાવારી (Percentage) એક ચૂંટણીમાં બે ઉમેદવારને કુલ 24,000 વોટ મળ્યા. જીતનાર ઉમેદવારને 60% વોટ મળ્યા હોય તો હારનાર ઉમેદવારને કેટલા વોટ મળે ? 14400 2400 1440 9600 14400 2400 1440 9600 ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP કુલ - જીતનાર = હારનાર 100% - 60% = 40% 24000 × 40/100 = 9600 સમજણ કુલ મત 24000 છે. તો હારનારને 24000 ના 40% મત મળે
કરંટ અફેર્સ ઓક્ટોબર 2021 (Current Affairs October 2021) ભારતમાં આયોજિત રાષ્ટ્રીય આંતર-ધાર્મિક સંમેલનની મેજબાની ક્યા શહેરે કરી ? અમદાવાદ ભોપાલ નાગપુર બેંગલુરુ અમદાવાદ ભોપાલ નાગપુર બેંગલુરુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2021 (Current Affairs September 2021) 'વિશ્વ સાક્ષરતા દિવસ' તરીકે કયો દિવસ ઉજવાય છે ? 10 સપ્ટેમ્બર 9 સપ્ટેમ્બર 11 સપ્ટેમ્બર 8 સપ્ટેમ્બર 10 સપ્ટેમ્બર 9 સપ્ટેમ્બર 11 સપ્ટેમ્બર 8 સપ્ટેમ્બર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2021 (Current Affairs September 2021) રાબોબેંક દ્વારા જારી 2021ના ગ્લોબલ ડેરી ટોપ-20 રિપોર્ટ અનુસાર, AMUL ડેરીનો ક્રમ કેટલામો છે ? 18મો 20મો 22મો 14મો 18મો 20મો 22મો 14મો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP