Gujarat Police Constable Practice MCQ Part - 3 સિદ્ધરાજ જયસિંહના માતા મીનળદેવી મૂળ કયા રાજ્યના કુંવરી હતા ? કેરળ કર્ણાટક તમિલનાડુ આંધ્ર પ્રદેશ કેરળ કર્ણાટક તમિલનાડુ આંધ્ર પ્રદેશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ ગુજરાતમાં સર્વપ્રથમ દરિયાઈ લડાયક કાફલો તૈયાર કરાવનાર સુલતાન કોણ હતો ? બહાદુરશાહ મહમૂદ બેગડો મુઝફ્ફરશાહ અહમદશાહ પહેલો બહાદુરશાહ મહમૂદ બેગડો મુઝફ્ફરશાહ અહમદશાહ પહેલો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ બંધારણની કઈ અનુસુચિતમાં પક્ષ પલટા સંબંધીત જોગવાઇ દર્શાવવામાં આવી છે ? દસમી નવમી પાંચમી સાતમી દસમી નવમી પાંચમી સાતમી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ IPC - 1860 ની કલમ -320 કયો ગુના આચરવા માટે લગાવવામાં આવે છે ? સામાન્ય વ્યથા મહાવ્યથા કોઇ નથી ખૂનની કોશીશ સામાન્ય વ્યથા મહાવ્યથા કોઇ નથી ખૂનની કોશીશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ટકાવારી (Percentage) એક મોટરસાયકલની કિંમત છેલ્લા 4 વર્ષથી સતત એક જ ટકાવારીના દરે ઘટી રહી છે. જો ચાર વર્ષ પહેલાં આ મોટરસાઈકલની કિંમત રૂ. 1,50,000 હતી અને અત્યારે તેની કિંમત રૂ. 98,415 છે, તો ઘટાડાનો ટકાવારી દર શોધો. 8% 10% આપેલ પૈકી એક પણ નહીં 5% 8% 10% આપેલ પૈકી એક પણ નહીં 5% ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP રીત : 150000(1 - R/100)⁴ = 98415 (1 - R/100)⁴ = 6561/10000 = (9/10)⁴ 1 - R/100 = 9/10 1 - 9/10 = R/100 R/100 = (10-9)/10 = 1/10 R = 100/10 R = 10% ઘટાડાનો દર 10% હશે.