કરંટ અફેર્સ મે 2021 (Current Affairs May 2021)
તાજેતરમાં નિધન પામેલા ધીરૂભાઈ પરીખ કયા સામાયિકના તંત્રી રહ્યા હતા ?

આપેલ પૈકી એક પણ નહીં
કુમાર અને કવિલોક
કવિલોક
કુમાર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ માર્ચ 2021 (Current Affairs March 2021)
તાજેતરમાં મનાવાયેલા જનઔષધિ દિવસ (7 માર્ચ, 2021) ની થીમ શું હતી ?

સેવા ભી, રાષ્ટ્ર ભી
ઔષધિ ભી, દુઆ ભી
સેવા ભી, રોજગારી ભી
સેવા ભી, ઔષધી ભી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ જાન્યુઆરી 2021 (Current Affairs January 2021)
તાજેતરમાં કયા રાજ્યે અભ્યુદયા (ABHYUDAYA) અંતર્ગત સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા વિદ્યાર્થીઓને ફ્રી કોચિંગ આપવાની જાહેરાત કરી ?

હરિયાણા
છત્તીસગઢ
બિહાર
ઉત્તર પ્રદેશ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP