કરંટ અફેર્સ ઓગસ્ટ 2023 (Current Affairs August 2023)
તાજેતરમાં 50 મીટર દૂરના લક્ષ્યને વેધી શકતી રિવોલ્વર ‘પ્રબલ’ લૉન્ચ કરવામાં આવી, તેનો વિકાસ ક્યા શહેરમાં સ્થિત એડવાન્સ્ડ વેપન્સ એન્ડ ઈક્વિપમેન્ટ ઈન્ડિયા લિમિટેડે કર્યો છે ?

કાનપુર
લખનઉ
ગુરુગ્રામ
બેંગલુરુ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ માર્ચ 2023 (Current Affairs March 2023)
તાજેતરમાં ક્યા રાજ્યે પાંચ વર્ષ માટે મિલેટ મિશન શરૂ કરવાની ઘોષણા કરી ?

તમિલનાડુ
હરિયાણા
કર્ણાટક
મહારાષ્ટ્ર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP