Talati Practice MCQ Part - 7
બંધારણના કયા અનુચ્છેદ અંતર્ગત રાષ્ટ્રધ્વજ ફરકાવવો દરેક નાગરિકનો મૂળભૂત અધિકાર છે ?

અનુચ્છેદ 19 (1)(A)
અનુચ્છેદ 19 (1)(D)
અનુચ્છેદ 19 (1)(C)
અનુચ્છેદ 19 (1)(B)

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

નળ અને ટાંકી (Cistern)
એક ટાંકી ઉપરના નળથી ભરાતાં 4 કલાક લાગે છે. અને તળિયાના નખથી ખાલી થતા 6 કલાક લાગે છે. જો બંને નળ એક સાથે ખોલવામાં આવે તો ટાંકી કેટલી કલાકમાં ભરાશે ?

25
12
10
8

ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ મે 2022 (Current Affairs May 2022)
તાજેતરમાં બેંગલુરુમાં આયોજિત ખેલો ઇન્ડિયા યુનિવર્સિટી ગેમ્સ મેડલ ટેલીમાં કઈ યુનિવર્સિટી ટોચના સ્થાને છે ?

જૈન યુનિવર્સિટી
પંજાબ યુનિવર્સિટી
યુનિવર્સિટી ઓફ દિલ્હી
યુનિવર્સિટી ઓફ મદ્રાસ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP