કરંટ અફેર્સ મે 2021 (Current Affairs May 2021) તાજેતરમાં જારી ચાંડલર ગુડ ગવર્નન્સ ઈન્ડેક્સમાં 104 દેશોમાં ભારતનો રેન્ક કેટલામો છે ? 39 49 41 51 39 49 41 51 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2021 (Current Affairs April 2021) તાજેતરમાં TRIFED, આદિવાસી બાબતોના મંત્રાલય અને ભારત સરકારે આદિવાસી લોકો માટે કઈ પહેલ લૉન્ચ કરી છે ? આપેલ પૈકી એક પણ નહીં આપેલ બંને બી એ ફ્રેન્ડ ઓફ ટ્રાઈબ્સ ઈન્ડિયા બી ધ બ્રાન્ડ એમ્બેસેડર ઓફ ટ્રાઈબ્સ ઈન્ડિયા આપેલ પૈકી એક પણ નહીં આપેલ બંને બી એ ફ્રેન્ડ ઓફ ટ્રાઈબ્સ ઈન્ડિયા બી ધ બ્રાન્ડ એમ્બેસેડર ઓફ ટ્રાઈબ્સ ઈન્ડિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2021 (Current Affairs March 2021) તાજેતરમાં સ્કોર્પિયન ક્લાસની સબમરીન INS કરંજને ભારતીય નૌસેનામાં સેવારત કરવામાં આવી, INS કરંજનો વિકાસ કયા પ્રોજેક્ટ અંતર્ગત કરવામાં આવ્યો છે ? પ્રોજેક્ટ 21 A પ્રોજેક્ટ 24 પ્રોજેક્ટ 75 પ્રોજેક્ટ 27 પ્રોજેક્ટ 21 A પ્રોજેક્ટ 24 પ્રોજેક્ટ 75 પ્રોજેક્ટ 27 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2021 (Current Affairs February 2021) તાજેતરમાં કઈ નદીને ભારતની પ્રથમ 'B' ક્લાસ નદી ઘોષિત કરવામાં આવી ? રાવી બિયાસ સિંધુ નર્મદા રાવી બિયાસ સિંધુ નર્મદા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કમ્પ્યુટર (Computer) છેલ્લે કરેલ ક્રિયા ની અસર દૂર કરવા માટે કઈ કીનો ઉપયોગ કરવામા આવે છે ? CTRL + T CTRL + Z CTRL + S CTRL + V CTRL + T CTRL + Z CTRL + S CTRL + V ANSWER DOWNLOAD GUJARATI MCQ APP