Talati Practice MCQ Part - 5 DOSમાં ફાઈલનું નામ વધુમાં વધુ કેટલા અક્ષરનું હોઈ શકે ? 8 5 6 7 8 5 6 7 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
નફો અને ખોટ (Profit and Loss) એક સાયકલ તેની મૂળ કિંમત પર 18% જેટલી ખોટ સાથે વેચવામાં આવે છે. જો તે રૂ.990 જેટલી વધુ કિંમત લઈ વેચવામાં આવત તો 15% નફો થાત. તો આ સાયકલને કઈ કિંમત વેચવાથી 10% નફો થશે ? રૂ. 3,200 રૂ. 2,700 રૂ. 3,000 રૂ. 3,300 રૂ. 3,200 રૂ. 2,700 રૂ. 3,000 રૂ. 3,300 ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP ધારો કે મૂળ કિંમત = 100% 18% ખોટ = 82% 15% નફો = 115% તફાવત = 115-82 = 33% 33% 990 100% (?) 100/33 × 990 = રૂ.3000 મૂળ કિંમત 10% નફા માટે વેચાણ કિંમત= 3000 × 110/100 = રૂ. 3300
Talati Practice MCQ Part - 4 ખેલો ઇન્ડિયા યુનિવર્સિટી ગેમ્સ 2021 નું આયોજન ક્યાં કરવામાં આવનાર છે ? કર્ણાટક ગુજરાત તમિલનાડુ હરિયાણા કર્ણાટક ગુજરાત તમિલનાડુ હરિયાણા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 2 Don’t ___ your time, otherwise you can’t progress in life. spoil start waste lose spoil start waste lose ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 1 ‘નાથપા જહારી’ પરી યોજના કઈ નદી પર નિર્મીત છે. ચિનાબ વ્યાસ રાવી સતલજ ચિનાબ વ્યાસ રાવી સતલજ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP