કરંટ અફેર્સ ઓક્ટોબર 2022 (Current Affairs October 2022)
તાજેતરમાં કઈ ઓટોમોબાઈલ કંપનીએ ભારતનું પ્રથમ ફલેક્સ ફયૂલ સ્ટ્રોન્ગ હાઈબ્રિડ ઈલેકિટ્રક વેહિકલ રજૂ કર્યું ?

ટાટા
કિયા
હ્યુન્ડાઈ
ટોયોટા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ ઓક્ટોબર 2022 (Current Affairs October 2022)
તાજેતરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ક્યા શહેરમાં આવડકૃપા પ્લાસ્ટોમેક પ્રાઈવેટ લિમિટેડ (APPL) પ્રોજેક્ટનું લોકાર્પણ કર્યું ?

સુરત
ભાવનગર
મહુવા
અમદાવાદ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2022 (Current Affairs September 2022)
તાજેતરમાં ક્યા મંત્રાલયે ‘સાઈન લર્ન’ નામક ભારતીય સાંકેતિક ભાષા (ISL) શબ્દકોષ મોબાઈલ એપ્લિકેશન લૉન્ચ કરી ?

સંસ્કૃતિક મંત્રાલય
ગૃહ મંત્રાલય
મહિલા અને બાળ વિકાસ મંત્રાલય
સામાજિક ન્યાય અને અધિકારિતા મંત્રાલય

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP